• Vaarta re vaarta - Topiwalo feriyo
    વાર્તા રે વાર્તા - ટોપીવાળો ફેરિયો ...

    આ અંક ની વાર્તાઃ

    ટોપીવાળો ફેરિયો

    પૉડકાસ્ટ ના અંત મા પ્રસ્તુત છે એક નઝર અમારા રેકોર્ડિંગ ની થોડી હળવી ક્ષણો પર..

    તમારી કોમેન્ટસ/ફિડ-બેક આવકાર્ય છે [email protected] અથવા (૪૮૪) ૩૦૩-૫૩૪૧ પર.


    Duration: 7 min 47 sec






    11 May 2006, 6:47 am
  • Vaarta re vaarta - Ek hatu jungle
    વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...

    વિશ્વ નુ:

    સૌપ્રથમ ગુજરાતી પૉડકાસ્ટ ...
    સૌપ્રથમ બાળકો માટે નુ ભારતિય પૉડકાસ્ટ ...
    સૌપ્રથમ ભારતિય પૉડકાસ્ટ જેમા ત્રણ અને આઠ વર્ષ ના બાળકોએ ભાગ લિધો છે ...

    આ અંક મા મારી સાથે ભાગ લિધો છે મારી ત્રણ વર્ષની ભત્રીજી નિક્કી અને આઠ વર્ષના ભત્રીજા હર્ષ એ. આ એ બાળકો નુ પ્રથમ પૉડકાસ્ટ છે અને બન્ને બાળકોએ ખૂબ સરસ કામ કર્યુ છે. તમારી કોમેન્ટસ/ફિડ-બેક [email protected] અથવા (૪૮૪)૩૦૩-૫૩૪૧ પર આવકાર્ય છે.

    આ અંક ની વાર્તાઓ:

    ચાંદા નુ પ્રતિબિંબ
    આભ પડ્યુ
    કુવા ની ચૉકી

    આ અંક અમે જુલાય, ૨૦૦૫ મા રેકોર્ડ કર્યો હતો.

    તો બાળકો આપની સમક્ષ પ્રસ્તુત છે અંક પહેલો વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...

    icon_amPlayer.gif




    icon_amPlayer.gif


    18 December 2005, 12:10 pm
  • More Episodes? Get the App